Gujarati Traditional Indian Republic Day Invitation ecard
Ecard ID
15673
Name
Gujarati Traditional Indian Republic Day Invitation ecard
ecard Price
RS99.00
About ecard
Gujarati Traditional Indian Republic Day Function Invitation ecard
Format : PNG, Digital Invitation eCard for whatsapp, instagram, etc.
How to create
Just fill out the form below and click [Update & Preview eCard] to see your design come to life.
Delivery time?
Instant Online Download. You can see/download preview ecard before payment.
******** વિદ્યામંદિર
પ્રજાસત્તાક દિવસ
મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસે .. આપણા આત્મામાં ગર્વ .. ચાલો આ પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રને સલામ કરીએ સાહેબશ્રી, સપ્રેમ નમસ્કાર, જય ભારત સહ ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે તા:૨૬/૦૧/૨૦૨૬ સોમવારના રોજ રાષ્ટ્રીય પર્વ પ્રજાસતાક દિન ની ઉજવણી કરવામાં આવનાર છે. તો સવારે ૮-કલાકે આપ સાહેબશ્રી ઉજવણીમાં ઉપસ્થિત રહેવા સદાનંદ વિદ્યામંદિર પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા નમ્ર અરજ છે.