Gujarati
Format : PNG, Digital Invitation eCard for whatsapp, instagram, etc.
How to create
Just fill out the form below and click [Update & Preview eCard] to see your design come to life.
Delivery time?
Instant Online Download. You can see/download preview ecard before payment.
સર્વે ને જય શ્રી કૃષ્ણ
|| કૃષ્ણ જન્માષ્ટમી ||
શ્રી ------ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે તારીખ 19-8-22 , શુક્રવાર ના રોજ સ્પેશિયલ પ્રોગ્રામ નું આયોજન કરેલ છે, સર્વે ની વિનંતી કે પ્રોગ્રામ માં મોટી સંખ્યા માં ભાગ લઈને ખૂબ સરસ રીતે આનંદ માનીએ. કાર્યક્રમ ની રૂપ રેખા નીચે મુજબ છે. 7:00 વાગે - એન્ટ્રી 7.30 વાગે ફરાળ 8.00 વાગે કૃષ્ણ જન્મ ભજન સંધ્યા 9.45 વાગે- ગરમ દૂધ 10.00 થી 11.15 કૃષ્ણ જન્મ ની ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ.
*ડ્રેસ કોડ : પીળો અથવા કેસરી રંગ ના પોશાક* દરેક સભ્ય ને 15 ઓગસ્ટ સુધી માં કન્ફર્મેશન આપવા વિનંતી જેથી વ્યવસ્થા કરવામાં અનુકૂળતા રહે.